મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: રાયપુરમાં અર્નબ વાવાઝોડાનો કહેરવરસાદ અને પવનથી ડાંગરના પાકને નુકસાન

સોર્સ: gstv

છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત આસપાસના વિસ્તારોમાં 'અર્નબ' વાવાઝોડાની અસરને કારણે તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદ અને ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે ખેતરોમાં તૈયાર થયેલો ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી અન્નદાતાઓની ચિંતામાં મોટો વધારો થયો છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે, ત્યારે અણધાર્યા વાવાઝોડા અને વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ સમાચાર શેર કરો