મુખ્ય સામગ્રી પર જાઓ

Video: મોરબીમાં કારના હોર્ન સેન્સરથી પરેશાન થઈ વાહન સળગાવ્યું

સોર્સ: gstv

મોરબીમાં એડવોકેટની કાર સળગાવવાના મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. કારમાં લાગેલા હોર્ન સેન્સરના અવાજથી પરેશાન થઈ આરોપીએ આ કૃત્ય આચર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ એડવોકેટના વાહનને આગ ચાંપી દીધી હતી, જેના કારણે વાહનને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે. આ મામલે મોરબીના ડીવાયએસપી જે.એમ. આલાએ વધુ વિગતો આપી હતી.

આ સમાચાર શેર કરો