Video: જલંધરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ડેરા સચખંડ બલ્લાં પહોંચ્યા

સોર્સ: gstv

પંજાબના જલંધરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ડેરા સચખંડ બલ્લાં પહોંચ્યા હતા. રાયપુર ગામમાં આવેલા ડેરા ખાતે તેમણે સંત સમાજ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નીતિન નવીને સંતો સાથે ભોજન પણ લીધું હતું. મુલાકાત દરમિયાન સંત સમાજના સભ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર સંવાદ કર્યો હતો. ડેરા સચખંડ બલ્લાં ખાતે તેમની હાજરી દરમિયાન ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત