Video: અજમેરમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળાના બીજા દિવસે દેશી રમતોનું આકર્ષણ જોવા મળ્યું

સોર્સ: gstv

રાજસ્થાનના અજમેરમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળાના બીજા દિવસે દેશી રમતોનું આકર્ષણ જોવા મળ્યું હતું. મેળામાં આવેલા વિદેશી પ્રવાસીઓએ સ્થાનિક લોકો સાથે પરંપરાગત રમતોમાં ભાગ લીધો હતો. વિદેશી મહેમાનોએ ભારતીય સંસ્કૃતિ અને રાજસ્થાનની પરંપરાગત રમતોનો આનંદ માણ્યો હતો. સ્થાનિક લોકોએ પણ વિદેશી પ્રવાસીઓને રમતોમાં જોડીને ઉત્સાહપૂર્વક આવકાર્યા હતા. આ દરમિયાન મેળાનું વાતાવરણ ઉત્સાહ અને આનંદથી ભરાઈ ગયું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત