Video: પુરીમાં BJD દ્વારા જનસંપર્ક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

ઓડિશાના પુરીમાં BJD દ્વારા જનસંપર્ક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય સુનીલ મહંતીના નેતૃત્વમાં યોજાયેલી આ પદયાત્રામાં પક્ષના કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. શહેરના વિવિધ નાગરિક પ્રશ્નો અને માળખાકીય સુવિધાઓના મુદ્દે પદયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ BJDના પ્રતિનિધિમંડળે મ્યુનિસિપલ કોર્પોરેશનને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્ર દ્વારા નાગરિક સમસ્યાઓના નિરાકરણની માંગ કરવામાં આવી હતી.
જાહેરાત







