Video: અસહ્ય ગરમીમાંથી લોકોને મળી રાહત

તમિલનાડુના વેલ્લોર શહેરમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ભારે ગરમી બાદ અચાનક ભારે વરસાદ ખાબક્યો છે. આ કસમયના વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સ્થાનિક રહીશોએ ભારે રાહત અનુભવી છે.
જાહેરાત