મહુઆ બેઠક પર તેજ પ્રતાપ પાછળ, અલીનગરમાં મૈથિલી ઠાકુર આગળ; બિહારની સૌથી ચર્ચિત બેઠકોની શું છે સ્થિતિ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. રાજ્યની 243 વિધાનસભા બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં

બિહાર વિધાનસભા ચૂંટણી 2025નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. રાજ્યની 243 વિધાનસભા બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં કેટલાક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાંવ પર લાગેલી છે. રાધોપુરથી તેજસ્વી યાદવ,તારાપુરથી સમ્રાટ ચૌધરી, મહુઆથી તેજ પ્રતાપ યાદવ અને લખીસરાયથી વિજય કુમાર સિન્હા જેવી બેઠકો પર સૌની નજર ટકેલી છે.આ વખતે સત્તા પર રહેલ NDA અને મહાગઠબંધન વચ્ચે સીધી ટક્કર છે.
| નંબર | વિધાનસભા બેઠક | ઉમેદવારનું નામ | પાર્ટી | ટ્રેડ |
|---|---|---|---|---|
| 1 | રાધોપુર | તેજસ્વી યાદવ | RJD | આગળ |
| 2 | તારાપુર | સમ્રાટ ચૌધરી | ભાજપ | આગળ |
| 3 | લખીસરાય | વિજય કુમાર સિન્હા | ભાજપ | આગળ |
| 4 | મોકામા | અનંત સિંહ | JDU | આગળ |
| 5 | મહુઆ | તેજ પ્રતાપ યાદવ | JJD | પાછળ |
| 6 | જાલે | જીવેશ કુમાર મિશ્રા | ભાજપ | આગળ |
| 7 | અલીનગર | મૈથિલી ઠાકુર | ભાજપ | આગળ |
| 8 | સરાયરંજન | વિજય કુમાર ચૌધરી | JDU | આગળ |
| 9 | રઘુનાથપુર | ઓસામા શહાબ | RJD | પાછળ |
| 10 | સીવાન | મંગલ પાંડેય | ભાજપ | આગળ |
| 11 | છપરા | ખેસારીલાલ યાદવ | RJD | પાછળ |
| 12 | ગરખા | સીમાંત મૃણાલ | LJP | આગળ |
| 13 | દાનાપુર | રામકૃપાલ યાદવ | ભાજપ | પાછળ |
| 14 | જોકીહાટ | શાહનવાઝ આલમ | RJD | આગળ |
| 15 | કટિહાર | તારકિશોર પ્રસાદ | ભાજપ | આગળ |
| 16 | સુપૌલ | વિજેન્દ્ર પ્રસાદ યાદવ | JDU | આગળ |
| 17 | ઝંઝારપુર | નીતિશ મિશ્રા | ભાજપ | આગળ |
| 18 | કુટુંબા | રાજેશ કુમાર | કોંગ્રેસ | પાછળ |
| 19 | અમૌર | સબા જફર | JDU | આગળ |
| 20 | રૂપૌલી | બીમા ભારતી | RJD | પાછળ |
| 21 | નબીનગર | ચેતન આનંદ | JDU | આગળ |
| 22 | જમુઇ | શ્રેયસી સિંહ | ભાજપ | આગળ |




