મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:અભિષેક બેનર્જી પર હુમલો: સોનારપુર પોલીસે વિડીયો ફૂટેજના આધારે પાંચ લોકોની કરી ધરપકડ

પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના સોનારપુરમાં TMCના રાષ્ટ્રીય મ

પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના સોનારપુરમાં TMCના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર થયેલા હિંસક હુમલાના મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સોનારપુર પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરીને પાંચ સ્થાનિક રહેવાસીઓની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘટનાના વિડીયો ફૂટેજની બારીકાઈથી તપાસ કર્યા બાદ રાતોરાત દરોડા પાડીને આ શંકાસ્પદોને ઝડપી લેવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો