Video: ગિરીડીહ યુકો બેંકમાં કરોડોની સશસ્ત્ર લૂંટ

સોર્સ: gstv

ઝારખંડના ગિરીડીહ જિલ્લાના રાજધનવાર સ્થિત યુકો બેંકની શાખામાંથી શસ્ત્રધારી લૂંટારુઓએ ₹૩ થી ૪ કરોડની કિંમતના દાગીના અને રોકડની સશસ્ત્ર લૂંટ ચલાવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત