Video: અનંત અંબાણીની મથુરાના ગિરિરાજજી મંદિરની મુલાકાત

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લાના ગોવર્ધનમાં ઉદ્યોગપતિ અનંત અંબાણીએ ગિરિરાજજીની પરિક્રમા કરી હતી. આ દરમિયાન તેમણે ગિરિરાજજી મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના પણ કરી હતી. અનંત અંબાણીની ધાર્મિક મુલાકાતને પગલે મંદિર પરિસરમાં ચહલપહલ જોવા મળી હતી. તેમણે ગિરિરાજજીના આશીર્વાદ મેળવી ધાર્મિક પરંપરા મુજબ પરિક્રમા પૂર્ણ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત