Video: દિલ્હીમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને નેધરલેન્ડના પ્રતિનિધિ ટોમ બેરેન્ડસેન વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ

સોર્સ: gstv

નેધરલેન્ડના વિદેશ પ્રતિનિધિ ટોમ બેરેન્ડસેને જણાવ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધની અસર માત્ર યુરોપ પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર વિશ્વની ખાદ્ય સુરક્ષા પર પડી છે, જેના ઉકેલમાં ભારતની ભૂમિકા સરાહનીય છે. તેમણે વડાપ્રધાન મોદીની નેધરલેન્ડ મુલાકાતને યાદ કરતા ભવિષ્યમાં દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે નવી તકો અને સામાન્ય પડકારો અંગે પણ સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત