Video: એર ચીફ એપી સિંહે શહીદોને નમન

દિલ્હીમાં નિવૃત્ત થઈ રહેલા એર ચીફ માર્શલ એ.પી. સિંહે નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્મારક પર પુષ્પચક્ર અર્પણ કરી દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનોને નમન કર્યું હતું. આ પ્રસંગે સૈન્ય પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. તેમના કાર્યકાળના અંતિમ તબક્કે આ કાર્યક્રમ યોજાયો હતો.








