મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: લખનઉમાં સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પટેલ પાર્ક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપી હતી. તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પણ સરદાર પટેલને નમન કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો