Video: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં હવાઈ હુમલાની મોક ડ્રિલ યોજાઈ, સિવિલ ડિફેન્સ અને ફાયર વિભાગની ટીમો જોડાઈ

સોર્સ: gstv

મુરાદાબાદ સિવિલ ડિફેન્સના ડેપ્યુટી કંટ્રોલર નીરજ ચક્રના જણાવ્યા મુજબ, આ કવાયત ભારત અને ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશો હેઠળ યોજાઈ હતી. ઉત્તર પ્રદેશના તમામ 75 જિલ્લાઓમાં સાંજે 6 વાગ્યે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં મુરાદાબાદમાં પણ મોકડ્રિલ કરાઈ હતી. હવાઈ હુમલા કે તેની ચેતવણી સમયે સંપૂર્ણ બ્લેકઆઉટની સ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કવાયત યોજવામાં આવી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત