Video: અયોધ્યામાં દીપોત્સવ નિમિત્તે માં કામાખ્યા ધામ ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દીપોત્સવ નિમિત્તે માં કામાખ્યા ધામ ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોમતી નદીના કિનારે આવેલા ધામને 1.51 લાખ દીવડાઓથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. હજારો દીવડાઓની રોશનીથી સમગ્ર વિસ્તાર દિવ્ય અને ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો. દીપોત્સવ નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ભાજપના રુદૌલીના ધારાસભ્ય રામચંદ્ર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત







