મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જમ્મુ-કાશ્મીરમાં BSF જવાનોને લઇ જતી બસ ઊંડી ખાઈમાં પડી, 4 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં ઘણ

VIDEO: જમ્મુ-કાશ્મીરમાં BSF જવાનોને લઇ જતી બસ ઊંડી ખાઈમાં પડી, 4 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં ઘણા જવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના બડગામમાં શુક્રવાર, 20 સપ્ટેમ્બરની સાંજે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં BSF જવાનોથી ભરેલી બસ ઊંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘણા જવાનો ઘાયલ થયાના સમાચાર છે. રાહત અને બચાવ ટુકડીઓ ઘાયલોને બહાર કાઢવામાં અને હોસ્પિટલમાં લઈ જવામાં વ્યસ્ત છે. સ્થાનિક લોકો પણ મદદ માટે આગળ આવ્યા છે.

આ સમાચાર શેર કરો