Video: ઇડુક્કીમાં પોનમુડી ડેમમાંથી મૃતદેહ મળ્યો

સોર્સ: gstv

કેરળના ઇડુક્કી જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી હતી જ્યાં પોનમુડી ડેમમાંથી ધોરણ ૯ના વિદ્યાર્થીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો . ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વિદ્યાર્થી ડેમના પાણીમાં કેવી રીતે પડ્યો અને આ ઘટના પાછળ શું કારણ છે, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત