છેલ્લા 5 વર્ષમાં ગટર અને સેપ્ટિક ટાંકીમાં 419 લોકોના મોત, રાજ્યસભામાં કેન્દ્ર સરકારનો જવાબ
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમા

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ગટર અને સેપ્ટિક ટાંકીમાં 419 લોકોના મોત થયા છે.
રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે મેન્યુઅલ સ્કેવેન્જિંગને કારણે કોઈ મૃત્યુ નોંધાયું નથી.
તેમના દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં ગટર અને સેપ્ટિક ટાંકીમાં 419 લોકોના મોત થયા છ





