Video: છતરપુરમાં B.Ed. પ્રથમ સેમેસ્ટર પરીક્ષામાં 4 ડમી ઉમેદવારો ઝડપાયા

મધ્ય પ્રદેશના છતરપુરમાં B.Ed.પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન 4 ડમી ઉમેદવારોને ઝડપી લેવામાં આવ્યા હતા . પરીક્ષાના ઉડનદસ્તાના સંયોજક પી.એલ. પ્રજાપતિની ટીમે તપાસ દરમિયાન બોગસ ઉમેદવારોને પકડી પાડ્યા હતા. પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ અટકાવવા માટે તંત્ર દ્વારા સઘન તપાસ અને કડક દેખરેખ રાખવામાં આવી હતી . ઝડપાયેલા આરોપીઓ સામે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
જાહેરાત













