Video: મધ્યપ્રદેશના છતરપુરમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નિવેદનને લઈને વિવાદ

મધ્યપ્રદેશના છતરપુરમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નિવેદનને લઈને વિવાદ વકર્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ અંગે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં યાદવ મહાસભા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. યાદવ મહાસભાના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે ભગવાન શ્રીકૃષ્ણ અંગેની ટિપ્પણીથી સમાજની લાગણી દુભાઈ છે.
જાહેરાત







