મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: હિમાચલની યુવતીને લગ્નની લાલચ આપી યુવાને આચર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ દાખલ

અમદાવાદમાં હિમાચલની યુવતી સાથે પ્રેમ સંબધ બાંધીને દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવ

અમદાવાદ: હિમાચલની યુવતીને લગ્નની લાલચ આપી યુવાને આચર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ દાખલ

અમદાવાદમાં હિમાચલની યુવતી સાથે પ્રેમ સંબધ બાંધીને દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરવાના મામલે શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો દાખલ થયો હતો. હિમાચલની યુવતીને ધોરાજીના યુવક સાથે પ્રેમસંબંધ હતો.

 યુવકે સંબંધ તોડી નાખતા યુવતીએ હિમાચલમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી

આરોપીએ અમદાવાદ અને હિમાચલમાં લગ્નની લાલચે શારારિક સંબંધ બાંધ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવાને ઠાલા વચન આપીને યુવતી સાથે સબંધ તોડી નાખ્યા હતાં.

અરજી સોલા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર

બીજી તરફ  યુવકે સંબંધ તોડી નાખતા યુવતીએ હિમાચલમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. આ અરજી સોલા પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો