એકસાથે 576 PSIને મળશે પોલીસ ઈન્સ્પેકટર તરીકે બઢતી? જુઓ યાદી
ગુજરાત: પોલીસ સબ ઈન્સ્પેકટરમાંથી પોલીસ ઈન્સ્પેકટર (વર્ગ - 2)ના ખાતાકીય બઢતી મા

ગુજરાત: પોલીસ સબ ઈન્સ્પેકટરમાંથી પોલીસ ઈન્સ્પેકટર (વર્ગ - 2)ના ખાતાકીય બઢતી માટેની યાદી તૈયાર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ સંબધિત કચેરીઓને આપી દેવાયા છે. સંબધિત કચેરીઓ 576 PSIની તમામ વિગતો સાથેને દસ્તાવેજ ગૃહ વિભાગને સુપ્રત કરશે. જે બાદ ગૃહ વિભાગ નક્કી કરશે કે 576 PSIમાંથી હાલ કેટલાને પોલીસ ઈન્સ્પેકટર (વર્ગ - 2) તરીકેની બઢતી આપવી.




