Vav-Tharad news: દિયોદર પોલીસ સ્ટેશન બહાર વિધવાએ ઝેરી દવા ગટગટાવી, આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ
વાવ-થરાદ જિલ્લાના દિયોદર પોલીસ સ્ટેશનની બહાર વિધવાએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેથી તેને તાત્કાલ

વાવ-થરાદ જિલ્લાના દિયોદર પોલીસ સ્ટેશનની બહાર વિધવાએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેથી તેને તાત્કાલિક ધોરણ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડાઈ છે. વિધવાએ કયા કારણોસર પોલીસ સ્ટેશનની બહાર ઝેરી દવા ગટગટાવી છે, તેનો ખુલાસો થઈ શક્યો નથી. જોકે દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




