મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની કરાઈ નિમણૂંક

ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ગુજરાત યુથ કોંગ્રેસમાં પ્રમ

Gujarat news: ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની કરાઈ નિમણૂંક

ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ગુજરાત યુથ કોંગ્રેસમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે.

પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે જાણો કોની થઈ વરણી

મળતા  અહેવાલ પ્રમાણે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે પ્રવિણસિંહ વનોલની નિમણૂંક કરવામાં આવી છે.સિનિયર ઉપ પ્રમુખ તરીકે સંજય નીનામાની નિમણૂંક કરવામાં આવી છે.ઉપ પ્રમુખ તરીકે ઉવેશ મન્સૂરી ની નિમણૂક કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો