મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધરોઈ ડેમમાં ભયજનક સપાટી નજીક પહોંચ્યું પાણીનું લેવલ

મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ ડેમમાં 7,778 ક

મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ ડેમમાં 7,778 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, અને ડેમનો પાણીનો જથ્થો 65.36 ટકા થયો છે. ધરોઈ ડેમની જળસપાટી 612.21 ફૂટ પર પહોંચી છે, જે ભયજનક સપાટી 622 ફૂટથી થોડી નીચે છે. આનાથી આસપાસના વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધામાં રાહત મળવાની આશા છે.

આ સમાચાર શેર કરો