VIDEO : સાત વિઘા સરકારી જમીન પર દબાણ, મેઘવડીયાના ગ્રામજનો મામલતદાર કચેરીએ બેઠા ઉપવાસ પર
Botad News : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડીયા ગામના ગ્રામજનો પરિ

Botad News : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડીયા ગામના ગ્રામજનો પરિવાર સાથે ગઢડા મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેઠા છે. મેઘવડીયા ગામે કેટલાક લોકો દ્વારા સાત વિઘા સરકારી જમીનમાં મકાનો, વાડાઓ બનાવી દબાણ કરવામા આવ્યુ છે. મેઘવડીયાના ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે ગ્રામજનો ગઢડા મામલતદાર કચેરીએ ઉપવાસ પર બેઠા છે.




