VIDEO: સુરતમાં વરિયાળી બજારમાં મકાનની દિવાલ ધરાશાયી, વૃદ્ધ મહિલાનો આબાદ બચાવ
સુરતમાં વહેલી સવારે વરિયાળી બજાર ખાતે એક મકાનમાં દીવાલ ધરાશાયી થઈ હતી. મળત

સુરતમાં વહેલી સવારે વરિયાળી બજાર ખાતે એક મકાનમાં દીવાલ ધરાશાયી થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે એક મકાનના પ્રથમ માળનો છતનો એક ભાગ ધરાશાયી થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને ઘરમાં હાજર વૃદ્ધાને રેસ્ક્યુ કરી હતી. વૃદ્ધાનું રેસ્ક્યું કર્યા બાદ ફાયરના જવાનોએ આગળની કામગીરી હાથ ધરી હતી. જોકે આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી.




