VIDEO/ સુરત: પોલીસ સ્ટેશનમાં આપના ઉમેદવારની તબિયત બગડી, કાર્યકરો ઉંચકીને લાવ્યા બહાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. પાર્ટીઓ વિવિધ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. પાર્ટીઓ વિવિધ શહેરોમાં પ્રચાર શરૂ કર્યા છે. તો બીજી તરફ સુરતના ગોડાદરા વિસ્તારમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે AI વીડિયો કાંડમાં પૂછપરછ દરમિયાન 'આપ'ના ઉમેદવારની તબિયત અચાનક બગડી હતી. કાર્યકરો નેતાજીવે ઊંચકીને પોલીસ સ્ટેશનની બહાર લાવ્યા હતા. તો બીજી તરફ આપ નેતા ટિકિટ મળ્યાની ઉજવણી પણ કરી શક્યા ન હતા.




