VIDEO: સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં હોબાળાનો મામલો, 4 આપ નેતાને મામલતદાર સમક્ષ કરાયા હાજર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં હલ્લાબોલ મામલે આપના 4 નેતાઓ સામે


સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં હલ્લાબોલ મામલે આપના 4 નેતાઓ સામે ફરિયાદ બાદ 24 કલાક કસ્ટડીમાં રાખી મામલતદાર સમક્ષ મોડી રાત્રે હાજર કરવામાં આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે 4 નેતાઓને ફરજ રૂકાવટ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો લગાવી કાર્યવાહી કરવામાં આવી હતી. તો બીજી તરફ 28 માર્ચે ફરી હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી છે.




