VIDEO: રાજકોટમાં એક જ દિવસમાં બે સીટી બસ ચાલકોએ સર્જયો અકસ્માત, સદનસીબે જાનહાની ટળી
ગુજરાતના રાજકોટમાં ફરી એક વખત સીટી બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો. એક જ દિવસમાં બે
ગુજરાતના રાજકોટમાં ફરી એક વખત સીટી બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો. એક જ દિવસમાં બે અકસ્માત સર્જાયો હતો. શહેરના બિગ બજાર ચોકમાં બીઆરટીએસ રૂટ પર જતી મહિલાને સીટી બસે અડફેટે લીધા હતા, બીજો અકસ્માત કિશાનપરા ચોક નજીક સર્જાયો હતો. જેમાં સીટી બસ ચાલકે બાઈક સવાર કપલને ટક્કર મારી હતી. તો બીજી તરફ અકસ્માત થયા બાદ ટોળું એકઠું થઈ ગયું હતું.


