મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શામળાજીના રતનપુર બોર્ડર પાસે ટ્રક આગમાં બળીને ખાખ

શામળાજીના રતનપુર બોર્ડર પાસે ટ્રકમાં આગ લાગી હતી, આગ લાગતા ટ્રક સંપૂર્ણપળે બળીને ખાખ થયો હતો. બ

શામળાજીના રતનપુર બોર્ડર પાસે ટ્રકમાં આગ લાગી હતી, આગ લાગતા ટ્રક સંપૂર્ણપળે બળીને ખાખ થયો હતો. બોર્ડર પાસે આવેલી  નવજીવન હોટલ પાલેના હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગી હતી. અચાનક ટ્રકમાં આગ લાગવાથી અફરા તફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા ફાયર બ્રિગેડની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ાગ લાગતા જોત જોતામાં આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. 

આ સમાચાર શેર કરો