VIDEO: અમદાવાદ કેનાલ પરથી કાર નીચે ખાબકતા ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી
અમદાવાદના રસ્તા પર વાહન ચલવતા પહેલા ચેતજો,,,વાડજના ચંદ્રભાગા કેનાલ પરથી કાર નીચે

અમદાવાદના રસ્તા પર વાહન ચલવતા પહેલા ચેતજો,,,વાડજના ચંદ્રભાગા કેનાલ પરથી કાર નીચે ખાબકતા આ મામલે બી-ડીવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે..આ મામલે કારચાલક વિશાલ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે... કારચાલકે વાડજ ડી માર્ટ સામેથી ટર્ન લેવાને બદલે આગળથી ટર્ન લીધો....કેનાલનું કામ અધૂરું હોવાની જાણ કારચાલકને હતી નહીં...બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન દ્વારા કઈ સાઈનબોર્ડ, સૂચના કે બેરિકેટિંગ કકરાયું ન હતું..પોલીસ આ મુદ્દે કોન્ટ્રાક્ટર પાસેથી ખુલાશો માંગશે..




