મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરેન્દ્રનગરમાં ડીઝલ, ખાતર અને નર્મદા કેનાલના પાણીને લઈને જગતના તાતની મુશ્કેલી વધી

સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ, ખાતર અને નર્મદા કેનાલના પાણીને

સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ, ખાતર અને નર્મદા કેનાલના પાણીને લઈને જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. મોંઘવારીના લીધે ખેતી ખર્ચાળ બની છે, ત્યારે સમયસર ડીઝલ ન મળતાં વાવણી અટકી પડી છે. બીજી તરફ, કેનાલોમાં પાણી બંધ કરી દેવાતા ઊભો પાક સુકાઈ રહ્યો છે અને ખાતર ખરીદવા માટે પણ ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે.આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોની વહારે 'ખેડૂત હિત રક્ષક સમિતિ' ફરી મેદાને આવી છે. ખેડૂત આગેવાનોએ તાકીદની બેઠક યોજીને તંત્ર સામે લડત આપવા વ્યુહરચના ઘડી કાઢી છે. 

આ સમાચાર શેર કરો