મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ગણપતિ બાપ્પાની મૂર્તિના વિસર્જન પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સુરતના ભાગળ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે તૈયારીઓ શરૂ થઈ છે. સુરત પોલીસે

સુરતના ભાગળ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે તૈયારીઓ શરૂ થઈ છે. સુરત પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.GSTV સાથેની વાતચીતમાં ઝોન-3ના પોલીસ અધિકારી રાઘવ જૈને જણાવ્યું કે  ભાગળ સહિત સંવેદનશીલ વિસ્તારોમાં આયોજકો સાથે વિસર્જનની ચર્ચા કરવામાં આવી છે. મોટી મૂર્તિઓના વિસર્જન અને રૂટ અંગે આયોજકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.કોઈ અડચણ ન સર્જાય તે માટે પોલીસ ખાસ ધ્યાન રાખશે.

આ સમાચાર શેર કરો