મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:'યોગ વિથ ગરબા'નું આકર્ષણ

શક્તિપીઠ અંબાજી ખાતે આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યોગ બોર્ડ ગાંધીનગર અને અંબાજી મ

શક્તિપીઠ અંબાજી ખાતે આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યોગ બોર્ડ ગાંધીનગર અને અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મંદિરના ચાચર ચોકમાં ગ્રામજનો, સુરક્ષા સ્ટાફ, સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો અને શક્તિ સેવા કેન્દ્રના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દરમિયાન યોગ અને ગરબાનો અનોખો સમન્વય 'યોગ વિથ ગરબા' સ્વરૂપે જોવા મળ્યો હતો, જેણે વાતાવરણને ખૂબ જ પ્રેરણાદાયી અને મંગલમય બનાવી દીધું હતું.

આ સમાચાર શેર કરો