VIDEO: અમદાવાદમાં અમિત શાહે કર્યા યોગાસન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને યોગાસનો કર્યા હતા. આ વર્ષના યોગ દિવસની થીમ 'સ્વસ્થ ઉંમર વધવા માટે યોગ' રાખવામાં આવી છે, જે વૃદ્ધાવસ્થામાં પણ શારીરિક અને માનસિક રીતે સક્રિય રહેવાનો સંદેશ આપે છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં નાગરિકોએ જોડાઈને તંદુરસ્ત જીવનશૈલીનો સંકલ્પ કર્યો હતો.




