VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે માણસા ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નિમિત્તે યોગાસન કર્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના માણસા ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે ઉત્સાહપૂર્વક યોગાસન કર્યા હતા. 'યોગ ફોર હેલ્ધી એજિંગ' એટલે કે સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ, એ આ વર્ષના યોગ દિવસનો મુખ્ય વિષય છે. મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને દૈનિક જીવનમાં યોગને વણી લેવાનો સંદેશ પણ આપ્યો હતો..




