મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના મહાપાલિકાએ વેરો ન ભરનારા એકમો કર્યા સીલ, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરન

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  સુરેન્દ્રનગરના મહાપાલિકાએ વેરોન ભરનારા એકમો પર તવાઈ બોલાવતા સિલ કરવાની કામગીરી હાથ ધરી છે.બાવનગામ ભાવસાર બોર્ડિંગ સહિત 11 એકમો પાસેથી બે કરોડ 52 લાખ રૂપિયાનો ટેક્સ વસુલવાનો બાકી છે.

11 એકમોને સીલ મારવાની કામગીરી કરી

વારંવાર નોટીસ છતાં ટેક્સ ન ભરતા આખરે 11 એકમોને સીલ મારવાની કામગીરી કરી છે.જેથી બાકી કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે. કુલ120 કરોડનો ટેક્સ ઉઘરાણી મામલે મહાનગરપાલિકાની ટીમો કામે લાગી હતી, અંતે હવે સીલ કરવાની કામગીરી પણ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો