VIDEO: કાલાવાડ-જામનગર હાઈવે પર ST બસને અકસ્માત નડ્યો, 15 મુસાફરો ઈજાગ્રસ્ત
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ST બસને અકસ્માત નડ્
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ST બસને અકસ્માત નડ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે કાલાવાડ-જામનગર હાઈવે પર ST બસને અકસ્માત નડ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ST બસના ડ્રાઈવરે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઈ ગઈ હતી.
જૂનાગઢ-જામનગર રૂટ પરની આ બસ હતી
જૂનાગઢ-જામનગર રૂટ પરની આ બસ હતી. મળતા અહેવાલ પ્રમાણે દુર્ઘટનાની જાણ થતાં જ કાલાવડ ગ્રામ્ય પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. દુર્ઘટનામાં 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે 3 મુસાફરોને જામનગર ખસેડ્યા હતા.




