VIDEO: આંગણવાડી કર્મચારી પર દુકાનદારનો હુમલો
વડોદરાના માંજલપુર સનસિટી સર્કલ પાસે મારપીટની ઘટના સામે આવી..જેમાં વસ્તી ગણતરી દરમિયાન દુકાન પર ક્રમાંક નંબર લખવા

વડોદરાના માંજલપુર સનસિટી સર્કલ પાસે મારપીટની ઘટના સામે આવી..જેમાં વસ્તી ગણતરી દરમિયાન દુકાન પર ક્રમાંક નંબર લખવા જેવી સામાન્ય બાબતે દુકાનદારે આંગણવાડી કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કરી મારપીટ કરી. નશામાં ધૂત દુકાનદારે કર્મચારીને અપશબ્દો પણ કહ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.



