મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:મોરબીમાં પાણીની વિકટ સમસ્યા

મોરબીના વોર્ડ નંબર એકમાં વાવડી રોડ પર છેલ્લા ઘણા સમયથી પાણીની ભારે અછતથી ત્રસ્ત રહીશોએ આખરે રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો

મોરબીના વોર્ડ નંબર એકમાં વાવડી રોડ પર છેલ્લા ઘણા સમયથી પાણીની ભારે અછતથી ત્રસ્ત રહીશોએ આખરે રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. ત્રિમૂર્તિ, શિવમ અને સ્વાતિ પાર્ક સહિતના વિસ્તારોના લોકોએ વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા આ આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી નિયમિત પાણી નહીં મળે ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે.

આ સમાચાર શેર કરો