મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વરસાદને કારણે અમદાવાદ એરપોર્ટ પર અનેક ફ્લાઈટ રદ અને મોડી

અમદાવાદ એરપોર્ટ પર ભારે વરસાદને પગલે બે ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી છે, જ્યા

તસવીર: gstv

અમદાવાદ એરપોર્ટ પર ભારે વરસાદને પગલે બે ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી છે, જ્યારે અન્ય 10 જેટલી ફ્લાઈટ્સ તેના નિર્ધારિત સમય કરતા ઘણી મોડી ચાલી રહી છે. હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે કેટલીક ફ્લાઈટોમાં 10 કલાક સુધીનો વિલંબ થતા હજારો મુસાફરો એરપોર્ટ પર જ કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને એરપોર્ટ પર ભીડ વધી ગઈ છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ સતત વરસાદને કારણે ફ્લાઈટનું શેડ્યૂલ ખોરવાઈ જતા મુસાફરોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો