મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના ખટોદરામાં વરસાદી કહેર, 15થી વધુ દુકાનોમાં પાણી ઘૂસ્યાં

સુરતના ખટોદરા વિસ્તારમાં સોસ્યો સર્કલ નજીક ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂર જેવી સ્થિતિમાં ૧૫થી

તસવીર: gstv

સુરતના ખટોદરા વિસ્તારમાં  સોસ્યો સર્કલ નજીક ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂર જેવી સ્થિતિમાં ૧૫થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને વેપારીઓએ મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે... સતત વરસી રહેલા વરસાદને કારણે સોસ્યો સર્કલ વિસ્તારમાં રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મલી... દુકાનોમાં અડધી દુકાન ડૂબી જાય તેટલું પાણી ભરાઈ જવાથી માલ-સામાનને મોટું નુકસાન થયું છે અને સ્થાનિકો મુશ્કેલીમાં છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવાની કામગીરી કરી છે..

આ સમાચાર શેર કરો