Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Several Western Railway trains were canceled due to heavy rains in Mumbai

VIDEO: મુંબઈમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો રદ કરવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની સેવાઓ ખોરવાઈ છે અને અમદાવાદ–મુંબઈ શતાબ્દી સહિત અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં જળભરાવને લીધે સુરત–મહુવા, જામનગર–બાંદ્રા, પોરબંદર–દાદર અને ભાવનગર–આસનસોલ જેવી મહત્વની ટ્રેનો રદ કરાઈ છે, જ્યારે ઓખા–મુંબઈ સૌરાષ્ટ્ર મેલ પણ 9 જુલાઈએ દોડશે નહીં. વેરાવળ–બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ હવે અમદાવાદથી જ સંચાલિત થશે. રેલવે તંત્રએ મુસાફરોને મુસાફરી કરતા પહેલા ટ્રેનનું સ્ટેટસ ચકાસવા ખાસ અપીલ કરી છે.

App Store