મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના ખાનગી પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડિઝલનું વેચાણ સંપૂર્ણપણે બંધ

મિડલ ઈસ્ટમાં વધતા તણાવની સીધી અસર હવે વડોદરાના પેટ્રોલ પંપો પર જોવા

મિડલ ઈસ્ટમાં વધતા તણાવની સીધી અસર હવે વડોદરાના પેટ્રોલ પંપો પર જોવા મળી રહી છે. શહેરમાં પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં મોટો કાપ મુકાતા ખાનગી પેટ્રોલ પંપો પર વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. જથ્થો આવવામાં વિલંબ થતા સ્ટોક ઓછો હોવાથી વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો