મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણ જિલ્લામાં કમસોમી વરસાદથી ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું, તંત્ર દ્વારા સર્વે શરૂ કરાયો

પાટણ જિલ્લામાં કમોસમી વરસાદે ખેતીના પાકનો સોથ વાળ્યો અને ફરી એક વાર જગત

પાટણ જિલ્લામાં કમોસમી વરસાદે ખેતીના પાકનો સોથ વાળ્યો અને ફરી એક વાર જગતનો તાતને કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે. પાટણ જિલ્લામાં ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયું છે, પિયત વાળા વિસ્તારમાં 40772 હેકટર તેમજ બિન પિયત વિસ્તાર મા 41 હજાર હેકટરમાં ઘઉંના પાકનું વાવેતર થયું હતું, પાટણ જિલ્લાના  સરસ્વતી તાલુકામાં ત્રીસ ટકા જેટલું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, તો બીજી તરફ તંત્ર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. 

આ સમાચાર શેર કરો