VIDEO: સુરેન્દ્રનગરના સાયલામાં 15 ડમ્પર પોલીસે કર્યા જપ્ત, પરમીટ અને કાગળો વગર રેતીનું કરતા હતા વહન
સુરેન્દ્રનગરમાં ખનીજમાફિયાઓ તમામ નીતિ નિયમો નેવે મૂક્યા જેવો કિસ્સો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણ
સુરેન્દ્રનગરમાં ખનીજમાફિયાઓ તમામ નીતિ નિયમો નેવે મૂક્યા જેવો કિસ્સો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના સાયલા વિસ્તારમાં ઓવરલોડ રેતી અને બ્લેકટ્રેપના ડમ્પરો ઝડપાયા છે.
15 ડમ્પર ઓવરલોડ રેતી અને બ્લેક પથ્થર વહન કરતા મળી આવ્યા
સાયલા હાઇવે પર ચેકિંગ દરમ્યાન 15 ડમ્પર ઓવરલોડ રેતી અને બ્લેક પથ્થર વહન કરતા મળી આવ્યા હતા.જેના પાસ પરમીટ અને જરૂરી રજીસ્ટર કાગળોનો અભાવ હતો. હાલ તો તમામ ડમ્પરો પોલીસ મથકે લાવીને વધુ કાર્યવાહી માટે RTO ને સોંપી દેવામાં આવ્યા છે.



