મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Morbi: પોલીસ જવાનનો રિક્ષા ચાલકને મારતો હોય તેવો Video વાયરલ, લોકોમાં રોષ

મોરબીમાં એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક પોલીસ જવાન રિક્

મોરબીમાં એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક પોલીસ જવાન રિક્ષા ચાલકને ફડાકા મારતો જોવા મળે છે. આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ તેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.  થોડા દિવસો પહેલાં પણ મોરબીમાં પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન દુકાનો પાસે પડેલા વાહનોની હવા કાઢી નાખવાનો વીડિયો વાયરલ થયો હતો, જેનાથી પોલીસ વિભાગની છબી પર અસર થઈ હતી. 

આ સમાચાર શેર કરો