મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભાવનગરમાં ભાજપના સદસ્યતા અભિયાનની પોલ ખોલતો વીડિયો વાયરલ

Bhavnagar News : ભાજપના સદસ્યતા અભિયાનની ભાવનગરમાં પોલમપોલ સામે આવી છે. સદસ્યતા અભિયાન માટે સોદાબ

VIDEO : ભાવનગરમાં ભાજપના  સદસ્યતા અભિયાનની પોલ ખોલતો વીડિયો વાયરલ

Bhavnagar News : ભાજપના સદસ્યતા અભિયાનની ભાવનગરમાં પોલમપોલ સામે આવી છે. સદસ્યતા અભિયાન માટે સોદાબાજી થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભાજપના નગરસેવક અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ભાજપના સભ્યો 100 સભ્યોની નોંધણી દીઠ 500 રૂપિયા આપવાની વાત કરી રહ્યા છે, તેવો દાવો કરાયો છે. જોકે આ વીડિયોની જીએસટીવી કોઈ પુષ્ટી કરતું નથી. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો