મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : મૃત કાચબા સાથે સિંહની રમતનો વીડિયો થયો વાયરલ

Junagadh News : જૂનાગઢમાં સિંહ મૃત કાચબા સાથે રમત કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

VIDEO : મૃત કાચબા સાથે સિંહની રમતનો વીડિયો થયો વાયરલ

Junagadh News : જૂનાગઢમાં સિંહ મૃત કાચબા સાથે રમત કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગીરના ડાલામથ્થા સાવજને મરેલા કાચબાને જોઈ કૌતુક થયું. ઉલટ‌ પલટ કરી ઘણી વખત ચકાસ્યું કે આ કાચબો જીવિત છે કે મરેલો છે. દેવળીયા પાર્કનો આ વીડિયો છે, જેમાં કોઈ પ્રવાસીની નજરે આ ઘટના આવતા કેમેરામાં કેદ કરી હતી. સિંહ-સિંહણ સામાન્ય રીતે કાચબાને શિકાર બનાવતા નથી પરતું આ કૌતુક અનોખુ છે. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો